(Credit Image : instagram)

30 : November

કોંકણા સેન શર્માનો જન્મ 3 ડિસેમ્બર1979ના રોજ થયો હતો

(Credit Image : instagram)

કોંકણા સેન શર્મા એક અભિનેત્રી, નિર્માતા અને દિગ્દર્શક છે 

કોંકણા સેન શર્મા  

(Credit Image : instagram)

કોંકણા સેન હિન્દી અને બંગાળી સિનેમામાં કામ કરે છે

અભિનેત્રી

(Credit Image : instagram)

તે દિગ્દર્શક અને અભિનેત્રી અપર્ણા સેનની દીકરી છે

માતા

(Credit Image : instagram)

કોંકણા સેનના પિતા મુકુલ શર્મા છે

પિતા

(Credit Image : instagram)

કોંકણા સેનની એક મોટી બહેન કમલિની ચેટર્જી છે

બહેન

(Credit Image : instagram)

 કોંકણાના લગ્ન રણવીર શોરી સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

કોંકણા અને  રણવીર શોરીને એક પુત્ર, હારૂન સેન શોરી છે

દીકરો

(Credit Image : instagram)

કોંકણા સેન શર્મા નેશનલ ફિલ્મ એવોર્ડ મળી ચૂક્યો છે

નેશનલ એવોર્ડ

(Credit Image : instagram)

કોંકણા સેન શર્મા અને  રણવીર શોરીએ 2020ના છૂટાછેડા લીધા

છૂટાછેડા