હાઈ બીપીના દર્દીઓએ ઉનાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ

21 April, 2024 

Image - Socialmedia

ભીંડા એક એવું શાક છે જે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકો પણ ખાવાનું પસંદ કરે છે. તે ખૂબ જ લોકપ્રિય છે અને મોટાભાગના ઘરોમાં બનાવવામાં આવે છે

ભીંડોમાં વિટામિન એ, સી, ઇ, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, આયર્ન, ફાઇબર, ઝિંક, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, થાઇમીન જેવા પોષક તત્વો મળી આવે છે

અન્ય લીલા શાકભાજીની જેમ ભીંડો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વજન ઘટાડવાની સાથે તે આંખો અને હાડકાં માટે પણ ફાયદાકારક છે

ભીંડામાં ઘણા સ્વાસ્થ્ય લાભકારી ગુણો હોવા છતાં, તેના વધુ પડતા સેવનથી ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે

જે લોકોને વધારે એસિડિટી કે બ્લોટીંગ ની સમસ્યા હોય તેમણે ભીંડો વધારે ખાવાનું ટાળવું જોઈએ

ભીંડામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે, જે ગેસ વધારી શકે છે

જો તમારું પાચનતંત્ર નબળું છે અથવા તમે સાઇનસ અને કફની સમસ્યાથી પરેશાન છો તો ભીંડા ખાવાનું ટાળો.