તુલસીનો છોડ ઉનાળામાં સુકાઈ જાય છે તો કેવી રીતે રાખશો ધ્યાન? 

14 April, 2024 

Image - Socialmedia

તુલસીનો છોડ સુખ અને સમૃદ્ધિ માટે વિશેષ માનવામાં આવે છે.

Image - Socialmedia

આવી સ્થિતિમાં તેનું લીલુછમ હોવું જરૂરી છે. તુલસીના છોડનું સૂકાઈ જવુ અશુભ માનવામાં આવે છે.

Image - Socialmedia

ઉનાળામાં સુકાઈ જવાનું જોખમ વધારે છે, આવી સ્થિતિમાં તમે આ રીતે તુલસીના છોડની ધ્યાન રાખી શકો છો.

Image - Socialmedia

તુલાસીના છોડને લાલ રંગની ચુંદડી અથવા સુતરાઉ કાપડથી ઢાંકો છે.

Image - Socialmedia

તુલસીના કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં તડકો ઓછો આવતો હોય.

Image - Socialmedia

તુલસીને લીલાછમ રાખવા માટે, તમે તેના મૂળમાં કાચું દૂધ ઉમેરી શકો છો.

Image - Socialmedia

જ્યારે તુલસી પર માંજર દેખાવા લાગે તો તેને હટાવતા રહો તે  તુલસીનો છોડ યોગ્ય રીતે વધવા દેતુ નથી.

Image - Socialmedia

તુલસીનો છોડ રોપતી વખતે નાળિયેર છોલીને કાઢેલા રેસાને ખાતર સાથે ઉમેરો. જેનાથી કૂંડામાં ભેજ જળવાઈ રહેશે

Image - Socialmedia

તુલસીના છોડ માટે ગાયના છાણનું ખાતર સૌથી બેસ્ટ છે આથી તેને માટી સાથે ભેળવી કૂંડામાં ભરો

Image - Socialmedia