22.8.2024

જાણો આદુ અને સૂંઠમાં શું છે તફાવત

Image -Social Media 

આદુ અને સૂંઠનું સેવન કરવાથી અનેક લાભ થાય છે.

આદુ એ સૂકાઈ ગયેલા છોડના તાજા મૂળ હોય છે.

જ્યારે આદુને સૂકવીને તેને પીસીને સૂંઠ બનાવવામાં આવે છે.

આદુ સામાન્ય રીતે ઉપરથી ભૂરા રંગના અને અંદરથી પીળા રંગનું હોય છે.

સૂંઠનો સ્વાદ તીખો હોય છે. જ્યારે આદુ પણ સ્વાદમાં થોડુ વધુ તીખુ હોય છે.

આદુનો ઉપયોગ ચા બનાવવામાં અને રસોઈ બનાવવા માટે થાય છે.

સૂંઠનો ઉપયોગ દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમજ મસાલેદાર વાનગીઓ બનાવવામાં થાય છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.