18.8.2024
ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે આ છોડ, જાણો ફાયદા
Image - Social Media
સ્ટીવિયા એક ઔષધિ છે.જેનો ઉપયોગ સુગર ફ્રી પ્રોડકટ્સ બનાવવામાં થાય છે.
સ્ટીવિયામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેમજ પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ સહિતના પોષક તત્ત્વોનો સમાવેશ હોય છે.
સ્ટીવિયામાં કેલરી ઓછી હોવાથી ડાયાબિટીસને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
સ્ટીવિયામાં કેમ્ફેરોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
આ છોડના પાનનું સેવન કરવાથી વજન નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે.
સ્ટીવિયામાં ગ્લાયકોસાઇડ્સ હોય છે જે શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે.
જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદયના રોગોનું જોખમ ઘટે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો