નવ વર્ષ મોટી અભિનેત્રી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે શુભમન ગિલ ? જાણો શું છે સત્ય

1 June 2024 

Image - Instagram

ભારતીય ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલની ડેટિંગ લાઈફ સમાચારોમાં રહે છે.

Image - Instagram

લાંબા સમયથી ગિલનું નામ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલું હતું. 

Image - Instagram

જો કે, તાજેતરમાં ગિલ સારા તેંડુલકર નહીં પરંતુ ટીવી અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાની વાતો સામે આવી રહી છે.

Image - Instagram

તે અભિનેત્રીનું નામ રિદ્ધિમા પંડિત છે ત્યારે આ વાત પણ અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે  અને સત્ય જણાવ્યું છે.

Image - Instagram

રિદ્ધિમાએ બહુ હમારી રજનીકાંત અને ખતરા ખતરા જેવા ટેલિવિઝન શોમાં કામ કર્યું 

Image - Instagram

આ પછી, તે OTT બિગ બોસની પ્રથમ સિઝનમાં પણ જોવા મળી હતી. રિદ્ધિમા ગિલ કરતા 9 વર્ષ મોટી છે. 

Image - Instagram

એવી અફવા હતી કે આ બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ આ લગ્નને ગુપ્ત રાખવા માંગે છે.અભિનેત્રી રિદ્ધિમાએ ખુદ હવે આ અફવાઓનું સત્ય જણાવ્યું છે. 

Image - Instagram

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. રિદ્ધિમાં એ કહ્યું આ સમાચારમાં કોઈ સત્યતા નથી.

Image - Instagram

ત્યારે આ પહેલીવાર નથી જ્યારે શુભમન ગિલનું નામ કોઈ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. અગાઉ પણ અભિનેત્રી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા થઈ હતી .

Image - Instagram