22 June 2024

દિવસભર થાક કે આળસને કારણે એનર્જી જલદી ઘટી જાય છે? તો બસ આટલું કરી લો

Pic credit - Socialmedia

મોટાભાગના લોકોને શરીરમાં થાકને કારણે એનર્જી જલદી ઘટી જાય છે તો કેટલાકને સાંજ પડતા આવો અનુભવ થવા લાગે છે

Pic credit - Socialmedia

શરીરનું એનર્જી લેવલ ઓછું થવાથી ઝડપથી થાકી જવાય છે ત્યારે આ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોઈ શકે છે

Pic credit - Socialmedia

તમારા શરીરમાં અમુક વિટામિનની કમી તો, વધારે પડતો સ્ટ્રેસ કે ઓછીની ઉંઘના કારણે પણ આવું થતુ હોય છે  ત્યારે તમે આહારમાં સામેલ કરો આ વસ્તુઓ

Pic credit - Socialmedia

ખોરાક શરીરને કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે.આથી સંતુલિત આહાર લો. જેમકે બદામ, ફળો, શાકભાજી, આખા અનાજ.

Pic credit - Socialmedia

શરીરમાં પાણીની ઉણપ થતા પણ વ્યક્તિ થાક અનુભવવા લાગે છે અને એનર્જી લેવલ ઘટવા લાગે છે.આથી 2-3 લિટર પાણી પીવો

Pic credit - Socialmedia

ઊંઘની પુરતી ન મળવાથી પણ શરીરમાં એનર્જી ઘટી જાય છે આથી રોજ 7-8 કલાકની ઊંઘની જરૂર લો.

Pic credit - Socialmedia

શરીરનો સ્ટેમિના અને એનર્જી જાળવી રાખવા માટે થોડી કસરત કે યોગ કરો જો તે પણ ના કરી શકો તો રોજ સવારે 30 મિનિટ વોક કરો

Pic credit - Socialmedia

આહારમાં ઈંડા, કેળા, લીલા શાકભાજી અને દૂધ આ વસ્તુઓ જરુર સામેલ કરો 

Pic credit - Socialmedia