(Credit Image : instagram)

23  : September

કેટરિના કૈફ એક મોટા પરિવારમાંથી આવે છે

(Credit Image : instagram)

કેટરિનાનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો

અભિનેત્રી

(Credit Image : instagram)

 કેટરિના કૈફના પરિવારમાં 6 બહેનો અને 1 ભાઈનો સમાવેશ થાય છે

પરિવાર

(Credit Image : instagram)

કેટરિના કૈફના પિતા કાશ્મીરી જ્યારે માતા બ્રિટિશ છે

સાસરિયું

(Credit Image : instagram)

કેટરિના કૈફને એક ભાઈ છે જેનું નામ માઈકલ છે

ભાઈ

(Credit Image : instagram)

કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના ​​રોજ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image : instagram)

કેટરિના કૈફ અને વિક્કી કૌશલે 23 સપ્ટેમ્બરના રોજ પ્રેગ્નન્સીની જાહેરાત કરી

 પ્રેગ્નન્સી

(Credit Image : instagram)

20 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં કેટરીના કૈફે અનેક હિટ અને બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે 

ફિલ્મી કારકીર્દી

(Credit Image : instagram)

કેટરિનાએ બોલિવુડમાં વર્ષ 2003માં ફિલ્મ બૂમથી એન્ટ્રી કરી હતી

બોલિવુડ

(Credit Image : instagram)

કેટરિના કૈફ વિકી કૌશલ કરતા 5 વર્ષ મોટી છે

વિકી કૌશલ