(Credit Image : instagram)

21   : September

ફેમસ આસામી સિંગર ઝુબીન ગર્ગનું નિધન થયું

(Credit Image : instagram)

કરીના કપૂરનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

કરીના કપૂર બોલીવુડના ફેમસ પરિવારમાંથી આવે છે

પરિવાર

(Credit Image : instagram)

તેના દાદા રાજ કપૂર, પિતા રણધીર કપૂર અને માતા બબીતાનું ફિલ્મો મોટું નામ હતુ

માતા-પિતા

(Credit Image : instagram)

તેના દાદા રાજ કપૂર, પિતા રણધીર કપૂર અને માતા બબીતાનું ફિલ્મો મોટું નામ હતુ

માતા-પિતા

(Credit Image : instagram)

કરીના કપૂરની મોટી બહેન કરિશ્મા કપૂર સુપરહિટ અભિનેત્રી  છે

બહેન

(Credit Image : instagram)

કરીના કપૂરએ મુંબઈ અને પછી વિદેશમાં (હાર્વર્ડ સમર સ્કૂલ) અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

કરીનાએ 2000 માં જે.પી. દત્તાની ફિલ્મ રેફ્યુજીથી ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

કરીના કપૂરે 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

કરીના કપૂર 2 દીકરાની માતા છે

2 બાળકો

(Credit Image : instagram)

કરીના કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

કરિના કપૂર