(Credit Image : instagram)

14  : September

કપિલ દેવનો જન્મ 6 જાન્યુઆરી 1959ના રોજ ચંદીગઢમાં થયો છે

(Credit Image : instagram)

કપિલ દેવના પિતા સાગના વેપારી રામ લાલ નિખંજ હતા

પિતા

(Credit Image : instagram)

કપિલ દેવે ભારત માટે 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી

કપિલ દેવ

(Credit Image : instagram)

 ક્રિકેટ કરિયરમાં કપિલ દેવે એક પણ નો બોલ નાખ્યો નથી

નો બોલ

(Credit Image : instagram)

કપિલ દેવ 7 ભાઈ-બહેનો છે

7 ભાઈ-બહેન

(Credit Image : instagram)

1983માં ભારતે કપિલ દેવની કેપ્ટનશીપમાં  પહેલી વાર ODI વર્લ્ડ કપ જીત્યો હતો

  ODI વર્લ્ડ કપ 

(Credit Image : instagram)

કપિલ દેવની કારકિર્દી 16 વર્ષ સુધી ચાલી

કારકિર્દી

(Credit Image : instagram)

કપિલ દેવડી. એ. વી. કોલેજમાં વિદ્યાર્થી છે

વિદ્યાર્થી

(Credit Image : instagram)

કપિલ દેવે 1980માં રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા હતા

પત્ની

(Credit Image : instagram)

કપિલ દેવને એક પુત્રી, અમિયા દેવ છે

દીકરી