(Credit Image : instagram)

07  : November

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન આજે પોતાનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

(Credit Image : instagram)

કમલ હાસનનો જન્મ 7 નવેમ્બર 1954ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

કમલ હાસનના પિતાનું નામ ડી. શ્રીનિવાસન છે

પિતા

(Credit Image : instagram)

કમલ હાસનની માતાનું નામ રાજલક્ષ્મી છે

માતા

(Credit Image : instagram)

કમલ હાસનના ભાઈઓ, ચારુહાસન અને ચંદ્રહાસન પણ અભિનેતા રહી ચૂક્યા છે

ભાઈ

(Credit Image : instagram)

કમલ હાસન હાસનની બહેનનું નામ નલિની છે

બહેન

(Credit Image : instagram)

કમલ હાસને તેનું પ્રાથમિક શિક્ષણ પરમાકુડીમાં મેળવ્યું

શિક્ષણ

(Credit Image : instagram)

કમલ હાસ 24  વર્ષની ઉંમરે  વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

લગ્નના દસ વર્ષ પછી તેમના છૂટાછેડા થયા

છૂટાછેડા

(Credit Image : instagram)

કમલ હાસના બીજા લગ્ન સારિકા સાથે થયા હતા

બીજા લગ્ન

(Credit Image : instagram)

કમલ હાસન અને સારિકાને 2 દીકરી શ્રુતિ હાસન અને અક્ષરા હાસન છે

2 દીકરી