(Credit Image : instagram)

12 :August 

જોની લીવરનો જન્મ 14 ઓગસ્ટ 1957ના રોજ થયો છે

(Credit Image : instagram)

જોની લીવરનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જાનુમાલા છે

પુરું નામ

(Credit Image : instagram)

જોની લીવર ભાઈ બહેનોમાં સૌથી મોટો છે

પરિવારમાં સૌથી મોટો

(Credit Image : instagram)

જોની લીવરનો પરિવાર જુઓ

પરિવાર 

(Credit Image : instagram)

"કોમેડી કિંગ" તરીકે ફેમસ છે જોની લીવર

"કોમેડી કિંગ" 

(Credit Image : instagram)

જોની લીવરની પત્ની સુજાતા છે

પત્ની

(Credit Image : instagram)

 જોની લીવરને બે બાળકો છે

2 બાળકો

(Credit Image : instagram)

જોની લીવરની પુત્રી જેમી જે સ્ટેન્ડ-અપ કોમેડિયન છે

 સ્ટેન્ડ-અપ કોમેડિયન 

(Credit Image : instagram)

જોની લીવર 350થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મોમાં કામ કર્યું

(Credit Image : instagram)

જોની લીવરનો પુત્ર જેસી પણ મિમિક્રી કરે છે 

દીકરો