(Credit Image : instagram)

31  : October

જેમીમા રોડ્રિગ્સે 2025ના મહિલા વર્લ્ડ કપમાં એક શાનદાર સદી ફટકારી છે

(Credit Image : instagram)

  25 વર્ષની ઉંમરે જેમીમાની નેટવર્થ કરોડો રુપિયા છે

નેટવર્થ

(Credit Image : instagram)

 જેમીમાના પરિવાર વિશે વાત કરીએ

 જેમીમા પરિવાર

(Credit Image : instagram)

જેમીમા જેસિકા રોડ્રિગ્સનો જન્મ 5 સપ્ટેમ્બર 2000 રોજ મુંબઈમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

જેમિમા રોડ્રિગ્સના પિતા ઇવાન રોડ્રિગ્સ તેની શાળામાં જુનિયર કોચ હતા

પિતા

(Credit Image : instagram)

જેમિમા રોડ્રિગ્સને બે ભાઈઓ એનોક અને એલી છે

ભાઈ

(Credit Image : instagram)

જેમીમા એક ઓલરાઉન્ડર છે 

ઓલરાઉન્ડર 

(Credit Image : instagram)

 જેમીમા  2022ની એશિયન ગેમ્સ અને એશિયા કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકી છે 

એશિયા કપ

(Credit Image : instagram)

જેમિમા રોડ્રિગ્સ હોકી ખેલાડી પણ રહી ચૂકી છે

હોકી ખેલાડી

(Credit Image : instagram)

જેમિમા રોડ્રિગ્સ સ્ટાઈલિશ છે

સ્ટાઈલિશ