14/03/2024 

ભારતમાં SUVની માંગ ખૂબ જ વધી રહી છે

 Image - Jeep india

Jeep ટૂંક સમયમાં Compact SUV ભારતમાં લોન્ચ કરશે

આ કારની કિંમત Jeep Compass કરતા ઓછી હશે

Compact SUVની કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી હોઈ શકે છે

ભારતમાં Jeep Compassની કિંમત 20થી 32 લાખ રૂપિયાની વચ્ચે છે

આ કારની સીધી ટક્કર Hyundai Creta, Kia Seltos સાથે થશે

આ કારમાં 1.2 લિટર 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન હોઈ શકે છે

આ એન્જિન 109 bhpનો પાવર અને 205 Nmનો ટોર્ક જનરેટ કરે છે

 કારની લોન્ચિંગ તારીખ વિશે કોઈ સતાવાર જાહેરાત કરાઈ નથી