23/02/2024

મહિન્દ્રાએ સ્કોર્પિયો-Nનું નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે

Image - Mahindra

કંપનીએ સ્કોર્પિયો-N Z8 મોર્કેટમાં લોન્ચ કરી છે

સ્કોર્પિયો-N Z8ની એક્સ-શોરૂમ કિંમત 16.99 લાખથી શરૂ થાય છે

ટોપ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 18.99 લાખ રૂપિયા છે

કંપની આ SUVને પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટમાં લોન્ચ કરી છે

કંપનીએ સ્કોર્પિયો-Nમાં એકદમ નવી સિંગલ ગ્રીલ આપી છે, જેમાં કંપનીનો નવો લોગો છે

સ્કોર્પિયો-Nમાં એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ બટન આપવામાં આવ્યું છે

સુરક્ષા માટે સનરૂફ, 6 એરબેગ્સ, રિવર્સ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ છે