01/03/2024

હોન્ડા લાવી રહી છે નવી કાર, કિંમત હશે 8 લાખથી પણ ઓછી

Image - Honda

હોન્ડા ઈન્ડિયન માર્કેટમાં Amazeનું નેક્સ્ટ જનરેશન મોડલ લોન્ચ કરશે

આ કાર શાર્પ બોડી લાઇન્સ, સ્ટાઇલિશ એલોય વ્હીલ્સથી સજ્જ હશે

નવી Amazeની ડિઝાઇન હોન્ડા એકોર્ડથી જેવી જ છે

ઇન્ટિરિયરમાં એલિવેટ જેવું કેબિન લેઆઉટ અને ફ્રી-સ્ટેન્ડિંગ ટચસ્ક્રીન સેટઅપ હશે

આ કારમાં 4-સિલિન્ડર 1.2 લિટર એન્જિન હશે, જે 90hp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે

નવી Amazeમાં તમે 5-સ્પીડ મેન્યુઅલ અથવા CVT ઓટોમેટિક ગિયરબોક્સ હશે

નવી Honda Amaze આ વર્ષે દિવાળીની આસપાસ લોન્ચ થઈ શકે છે

આ લેટેસ્ટ કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ 7 લાખ રૂપિયા હોઈ શકે છે