05/03/2024

BYDએ ભારતમાં Seal ઇલેક્ટ્રિક સેડાન લોન્ચ કરી 

Image - BYD  

BYD Seal ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે 

બેઝ વેરિઅન્ટ 510 Kmની રેન્જ આપે છે, કિંમત છે 41 લાખ રૂપિયા

ટોપ વેરિઅન્ટની કિંમત 53 લાખ રૂપિયા છે અને તે 580Kmની રેન્જ આપે છે

પ્રીમિયમ વેરિઅન્ટમાં 650Kmની રેન્જ મળશે, તેની કિંમત 45.5 લાખ રૂપિયા છે

આ કારનું બેટરી પેક 150 kW સુધીની ઝડપ સાથે DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે

આ કાર માત્ર 37 મિનિટમાં જ 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે

BYD Seal કાર માત્ર 3.8 સેકન્ડમાં જ 100ની ઝડપ પકડી લે છે  

આ કારને  Euro NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી ફીચર્સ રેટિંગ મળ્યું છે