22/02/2024

ખરીદવી છે સૌથી સસ્તી ડિઝલ કાર, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન

Image - Mahindra, Tata

આજે પણ લોકો ડિઝલ કારને પસંદ કરે છે, પણ કિંમત જાણીને ખરીદી શકતા નથી

જો તમારે ઓછા બજેટમાં ડિઝલ કાર ખરીદવી છે, તો આ છે ભારતની સૌથી સસ્તી ડિઝલ કાર

ટાટા અલ્ટ્રોઝ ભારતની સૌથી સસ્તી ડિઝલ કાર છે, તેની એક્સ શોરૂમ પ્રાઈસ 8.89 લાખ છે

કિયા સોનેટ બીજા નંબરની સૌથી સસ્તી ડિઝલ કાર છે, તેની એક્સ શોરૂમ પ્રાઈસ 9.79 લાખ છે

રફ અને ટફ ડ્રાઈવિંગ માટે જાણીતી મહિન્દ્રા બોલેરો નિયોની એક્સ શોરૂમ કિંમત 9.89 લાખ છે

ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ વેચાતી મહિન્દ્રા બોલેરોની એક્સ શોરૂમ કિંમત 9.89 લાખ છે

મહિન્દ્રાની વધુ એક કાર આ લિસ્ટમાં સામેલ છે, જે ભારતમાં સૌથી સેફ કારોમાંની એક છે

આ છે મહિન્દ્રા XUV300, જેની એક્સ શોરૂમ પ્રાઈસ 10.21 લાખ રૂપિયા છે