10/03/2024 

ભારતની સૌથી વધુ માઈલેજ આપતી કાર બંધ!

Image - Maruti Suzuki

Celerio CNG ભારતની સૌથી વધુ માઈલેજ કાર છે

આ કારનું ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે

Celerio CNG કાર 35km/kgની માઈલેજ આપે છે

આ ઉપરાંત અલ્ટો K10 અને S-Presso CNGનું પણ ઉત્પાદન બંધ કરાયું છે

જો કે, જે ડીલરો પાસે સ્ટોક છે તે બુકિંગ લેવાનું ચાલુ રાખશે

એરેનાની નાની કારોમાં હવે માત્ર વેગનઆરનું CNG વર્ઝન જ છે, જેનું ઉત્પાદન ચાલુ છે

Celerio પર હાલ 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

આ ઓફર માત્ર 31 માર્ચ 2024 સુધી જ માન્ય છે