(Credit Image : instagram)

04 : September

જતિન્દર સિંહનો જન્મ 5 માર્ચ, 1989ના રોજ લુધિયાણામાં થયો હતો

(Credit Image : instagram)

જતિન્દર 2003માં ઓમાન શિફ્ટ થયા હતા

જતિન્દર  સિંહ

(Credit Image : instagram)

 તેમના પિતા ગુરમેલ સિંહ 1975માં ઓમાન ગયા હતા

પિતા

(Credit Image : instagram)

જતિન્દરે ઓમાનના મસ્કતમાં પોતાનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

જતિન્દર સિંહ ઓમાનની કંપની ખીમજી રામદાસના સેલ્સ વિભાગમાં કામ કરે છે

કંપની

(Credit Image : instagram)

 જતિન્દર 2015માં ઓમાન માટે ટી-20 ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

જતિન્દર સિંહન એશિયા કપ 2025 માટે ઓમના ટીમનો કેપ્ટન છે

ઓમાન ટીમ

(Credit Image : instagram)

ઓમાન ટીમની કમાન ભારતીય મૂળના ક્રિકેટરના હાથમાં છે

ક્રિકેટર

(Credit Image : instagram)

 ઓમાન એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સાથે પણ ટકરાશે

એશિયા કપ

(Credit Image : instagram)

જતિન્દર સિંહે ઓમાન માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે

ટી20