21.8.2024

ગણપતિની પુજામાં લેવામાં આવતા પંચામૃતનું સેવન કરવાથી થાય છે ફાયદા

Image -Social Media 

 પંચામૃતનું સેવન કરવાથી રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે.

ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી છે. તેવી જ રીતે સ્વયં સ્નાન કરવાથી શરીરનું તેજ વધે છે.

યોગ્ય માત્રામાં પંચામૃતનું નિયમિત સેવન કરવાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે.

પંચામૃતનું સેવન કરવાથી મન શાંત રહે છે. તેમજ મગજના વિકાસ માટે પણ મહત્તવપૂર્ણ છે.

પંચામૃતનું સેવન કરવાથી પિત્ત દોષ સંતુલિત થાય છે.

પંચામૃતમાં તુલસીના પાન ઉમેરીને તેનું નિયમિત સેવન કરવાથી જીવનભર કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી.

એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી કેન્સર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, કબજિયાત અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી બચી શકાય છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.