(Credit Image : instagram)

24  : September

જાનકી બોડીવાલા ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી છે

(Credit Image : instagram)

ગુજરાતી ફિલ્મ "વશ" માં શાનદાર અભિનય માટે અભિનેત્રી જાનકી બોડીવાલા ફેમસ છે

જાનકી બોડીવાલા

(Credit Image : instagram)

  જાનકી બોડીવાલાને 29 વર્ષની ઉંમરે પહેલો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે

નેશનલ ફિલ્મ એવોર્ડ

(Credit Image : instagram)

જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995ના રોજ અમદાવાદમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

જાનકી બોડીવાલાએ 2015માં આવેલી ફિલ્મ "છેલ્લો દિવસ" થી અભિનયની શરૂઆત કરી હતી

પહેલી ફિલ્મ

(Credit Image : instagram)

જાનકીએ શૈતાન ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી છે 

બોલિવુડ

(Credit Image : instagram)

જાનકી બોડીવાલા ખુબ જ સ્ટાઈલિશ છે

જાનકી બોડીવાલા

(Credit Image : instagram)

જાનકી બોડીવાલાનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે

ભાઈ

(Credit Image : instagram)

જાનકીએ પોતાનું  શિક્ષણ અમદાવાદની એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

 ગોએન્કા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) ડિગ્રી મેળવી 

કોલેજ