(Credit Image : instagram)

03 : September

ઇશિતા દત્તાનો જન્મ 26  ઓગસ્ટ 1990ના રોજ થયો છે

(Credit Image : instagram)

ઇશિતા દત્તાએ મુંબઈની લોયોલા સ્કૂલ મીડિયા સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

ઇશિતા દત્તાની મોટી બહેન તનુશ્રી દત્તા પણ એક મોડેલ અને અભિનેત્રી છે

બહેન

(Credit Image : instagram)

ઇશિતા દત્તા એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે 

અભિનેત્રી

(Credit Image : instagram)

ઇશિતા દત્તા ભારતીય ટેલિવિઝન અને હિન્દી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે

ટેલિવિઝન

(Credit Image : instagram)

ઇશિતા દત્તા 2016માં અભિનેતા વત્સલ શેઠને મળી હતી

 વત્સલ શેઠ 

(Credit Image : instagram)

ઇશિતા દત્તાએ 28 નવેમ્બર 2017 ના રોજ મુંબઈમાં શેઠ સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

19 જુલાઈ 2023ના રોજ ઇશિતા દત્તાએ એક પુત્રને જન્મ આપ્યો

પુત્ર

(Credit Image : instagram)

10 જૂન, 2025ના રોજ ઇશિતા દત્તાએ એક બાળકીનો જન્મ આપ્યો

દીકરો

(Credit Image : instagram)

ઇશિતા દત્તા 2 બાળકોની માતા છે

2 બાળકો