03 august 2024

Bigg Boss OTT 3 જીતતા જ લગ્ન કરવા જઈ રહી છે સના મકબુલ ? 

Pic credit - Socialmedia

બિગ બોસ OTT 3 ની વિનર બની ચૂકેલી સના મકબુલ ઘણી ચર્ચામાં છે.

Pic credit - Socialmedia

સના મકબુલને જીતતી જોઈને તેના પરિવાર સાથે, તેના મિત્રો લવ કટારિયા અને વિશાલ પાંડે ખુબ જ ખુશ થઈ ગયા હતા.

Pic credit - Socialmedia

ત્યારે જે પણ કન્ટેસ્ટન્ટ બિગ બોસની ટ્રોફી જીતે છે તે તેની કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Pic credit - Socialmedia

અથવા તો કોઈ મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે, જોકે સનાનો પ્લાન તો કઈક અલગ જ છે.

Pic credit - Socialmedia

ટ્રોફી જીત્યા પછી તેને ફ્યુચર પ્લાન વિશે પુછવામાં આવ્યું, તો તેણે કહ્યું "ભવિષ્યની કોઈ યોજના નથી, પણ હું ટૂંક સમયમાં લગ્ન કરીશ"

Pic credit - Socialmedia

આ સાથે તેણે કહ્યું કે હવે જોઈએ કે લગ્નની તારીખ ક્યારે આવે છે, તે આવતા જ તમને જણાવીશ."

Pic credit - Socialmedia

આમ સનાએ સ્પષ્ટ કર્યું છે કે શો જીતતાજ ના ફિલ્મના કોઈ પ્રોજેક્ટ પણ તે સીધા લગ્ન કરવા માંગે છે. 

Pic credit - Socialmedia

મીડિયા રિપોર્ટ મુજબ સના શ્રીકાંત બુરેડીને ડેટ કરી રહી છે તે એક મોટા બિઝનેસમેન છે

Pic credit - Socialmedia

જોકે સનાનું નામ આ સિવાય વિશાલ આદિત્ય સિંહ સાથે પણ જોડાયેલુ છે, જોકે સમગ્ર સત્ય શું છે તે પણ ટૂંક સમયમાં જાણવા મળશે

Pic credit - Socialmedia