15.8.2024

તિરંગો ફરકાવ્યા બાદ નીચે ઉતારવાનો છે આ ખાસ નિયમ

Image - Social Media

સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું જરુરી

ઉજવણી બાદ તિરંગાને આદરપૂર્વક ઉતારવો જોઈએ.

તિરંગાને ફોલ્ડ કરવા માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવે છે.

સૌથી પહેલા બે વ્યક્તિઓએ ત્રિરંગો પકડી, લીલા રંગની પટ્ટીને પહેલા ફોલ્ડ કરવું

ત્યારબાદમાં લીલા રંગની પટ્ટી પર કેસરી રંગની પટ્ટી ઢાંકી ધ્વજને ફોલ્ડ કરવો

આમ કરવાથી અશોક ચક્ર ઉપરની તરફ આવે છે.જેથી તેનું સન્માન જળવાય છે.

ત્રિરંગો ફાટી જાય તો તેને લાકડાના બોક્સમાં પેક કરી દેવો જોઈએ.

ત્યાર બાદ શાંત જગ્યાએ જઇ તિરંગાને દફનાવી દેવો જોઇએ