હાઈ બીપીના દર્દીઓએ ઉનાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાવી જોઈએ

20 April, 2024 

Image - Socialmedia

એપ્રિલ મહિનો પૂરો થવાને આરે છે પરંતુ દિવસેને દિવસે ગરમી વધી રહી છે. 

Image - Socialmedia

આવી સ્થિતિમાં હાઈ બીપીના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

Image - Socialmedia

ઉનાળામાં બ્લડ પ્રેશર વધવાની શક્યતાઓ વધુ હોય છે. જો તમારે બીપી કંટ્રોલ રાખવું હોય તો તમારી જાતને એક્ટિવ રાખવી ખૂબ જ જરૂરી છે.

Image - Socialmedia

ખાસ કરીને હાઈ બીપીના દર્દીઓએ તેમના આહારમાં અમુક વસ્તુઓનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ

Image - Socialmedia

હાઈ બીપીના દર્દીઓએ મીઠું અને ખાંડ ન ખાવી જોઈએ. સાથે જ કેલરીની માત્રા ઓછી કરવી જોઈએ જેથી વજન ન વધે.

Image - Socialmedia

પેકેજ્ડ ફુડ તેમજ ફ્રાય ફુડ ન ખાવા જોઈએ. તેમાં ઓમેગા 6 અને ટ્રાન્સ ફેટ વધુ માત્રામાં હોય છે અને પેકેજ્ડ ફુડમાં સોડિયમની માત્રા વધારે હોય છે.

Image - Socialmedia

હાઈ બ્લડના દર્દીઓએ અથાણું ખાવાનું ટાળવું જોઈએ. તે ગરમીમાં સમસ્યા વધારી શકે છે

Image - Socialmedia

હાઈ બીપીના દર્દીઓએ તેમના આહારમાં કેળા, સફરજન, તરબૂચ, તજ, લસણ અને વિટામિન સી જેવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

Image - Socialmedia