ચોમાસા દરમિયાન વીકએન્ડને ખાસ બનાવવો હોય તો અમદાવાદના 7 સ્થળોએ ફરી આવો.

30 July 2024

તે અમદાવાદ શહેરથી લગભગ 13 કિલોમીટરના અંતરે આવેલું છે,  અહી 3D મેક્સ થિયેટર છે અને અનેક એનર્જી પાર્ક બનાવવામાં આવ્યા છે. અહીં વિશ્વની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આવેલી છે.

સાયન્સ સિટી

પોતાની ધાર્મિક આસ્થાની સાથે આ મસ્જિદ એક વૃક્ષ માટે પણ પ્રખ્યાત છે.

સીદી સૈયદ મસ્જિદ

સાબરમતી નદી પાસે આવેલો આ આશ્રમ ખૂબ જ સુંદર અને શાંત સ્થળ તરીકે જાણીતો છે.

સાબરમતી આશ્રમ

સ્વામી નારાયણને સમર્પિત આ મંદિર અત્યંત સુંદર છે, ખાસ કરીને મંદિરની બાંધણી અદ્દભૂત છે.

અક્ષરધામ મંદિર

જો તમે પરિવાર સાથે મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો એકવાર કમલા નેહરુ ઝૂની મુલાકાત અવશ્ય લો.

કમલા નેહરુ ઝૂ

રાધા રાણી અને ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિરની આસપાસનું વાતાવરણ લોકોને શાંતિ સુકુન આપે છે.

ઇસ્કોન મંદિર

ભારતના ટેક્સ્ટાઈલ માર્કેટની ઓળખ પામેલુ આ મ્યુઝિયમમાં વિવિધ કાપડ અને વિવિધ ડિઝાઈનની ભરમાર જોવા મળશે

કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમ