25 June 2024
શતાબ્દી અને જન શતાબ્દી ટ્રેનમાં શું ફેર હોય છે?
Pic credit - Freepik
દેશમાં 2 પ્રકારની શતાબ્દી ટ્રેનો પાટા પર દોડે છે
એક શતાબ્દીના નામે ઓળખવામાં આવે છે અને બીજી ટ્રેનને જન શતાબ્દીના નામે ઓળખવામાં આવે છે
શતાબ્દી એક પ્રિમિયમ ટ્રેન છે. તેની ટિકિટ ઘણી મોંઘી હોય છે.
જન શતાબ્દી ટ્રેનના અર્થની વાત કરીએ તો 'જન' શબ્દનો અર્થ સામાન્ય લોકો થાય છે.
ભારતીય રેલ-શતાબ્દી પછી, સામાન્ય લોકો માટે 'જન શતાબ્દી ટ્રેન' ચલાવે છે.
જેની યાત્રા સમય અને માર્ગ શતાબ્દી જેવું જ છે.
જન શતાબ્દીમાં જનરલ કોચ પણ આવેલા છે. આ માટે જ તેનું ભાડું સસ્તું હોય છે.
શતાબ્દી એક્સપ્રેસ ભારતમાં 1988માં શરુ કરવામાં આવી હતી.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Sonakshi Sinha Wedding : સોનાક્ષી સિન્હાનો સુંદર બ્રાઈડલ લુક, ફોટો તો જોતાં જ રહી જશો
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
આ પણ વાંચો