11 June 2024

WhatsApp કૉલ રેકોર્ડ કરવાની સરળ રીત, અન્ય કોઈ એપની જરૂર નથી

Pic credit - Freepik

સાદા કોલ તો રેકોર્ડ કરી શકાય છે. પણ શું વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકાય?

કોલ રેકોર્ડ

વોટ્સએપ કોલ્સ રેકોર્ડ કરવા માંગો છો પરંતુ તમે કોઈપણ અન્ય એપ ડાઉનલોડ કર્યા વિના આ કેવી રીતે કરી શકો?

વોટ્સએપ કોલ રેકોર્ડ કરો

આ માટે પહેલા WhatsApp કોલ દરમિયાન તમારા ફોનની સ્ક્રીન રેકોર્ડ કરવાનું શરૂ કરો.

આ રીતે કોલ રેકોર્ડ કરો

પરંતુ આમાં સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ એ છે કે તે રેકોર્ડિંગ માટે સાઉન્ડ ઓપ્શન બતાવશે.

સાઉન્ડ ઓપ્શન

સાઉન્ડ ઓપ્શનમાં મીડિયા અને માઈકનો વિકલ્પ પસંદ કરો. આ પછી સ્ટાર્ટ રેકોર્ડિંગના વિકલ્પ પર ક્લિક કરો

મીડિયા અને માઈક

આ પછી તમારો કૉલ રેકોર્ડ થશે, એટલું જ નહીં વીડિયો પણ તમને જોવા મળશે.

કૉલ રેકોર્ડિંગ

બની શકે કે અવાજ થોડો ઓછો સ્પષ્ટ હોઈ શકે છે, પરંતુ આ રેકોર્ડિંગ તમારી મૂળભૂત જરૂરિયાતો માટે ઉપયોગી થશે.

અવાજ અને વીડિયો

તમે વીડિયો કોલ રેકોર્ડ કરવા માટે પણ આ જ પ્રક્રિયાને અનુસરી શકો છો.

વોટ્સએપ વીડીયો કોલ રેકોર્ડ