09 June 2024

ટ્રેનમાં આરામથી સુવો, આલાર્મ પોતે જ તમને જગાડશે

Pic credit - Freepik

ટ્રેનમાં લાંબી મુસાફરી હોય અને નીંદરના આવે એવું બને? આ શક્ય નથી

શું તમે ટ્રેનમાં સૂઈ જાઓ છો?

ઊંઘ આવી જાય અને જ્યારે સ્ટેશન છુટી જાય છે. ત્યારે મુશ્કેલી ઉભી થાય છે. ઉંઘ ઉડે ત્યારે કોઈ બીજું જ સ્ટેશન આવી ગયું હોય છે.

ઊંઘ

આવી સમસ્યાઓથી બચવા માટે તમે આ ટ્રિક અજમાવી શકો છો, ટ્રેનમાં ચડતા પહેલા 139 પર એલર્ટ લખો અને મેસેજ કરો.

અજમાવો આ ટ્રિક

આ નંબર રેલવેના હેલ્પલાઈન નંબર છે. જે મુસાફરોને હેલ્પ કરે છે.

139 નંબર 

આ પછી ભાષા પસંદ કરો પછી 7મો વિકલ્પ પસંદ કરો. આ કર્યા પછી તમારો 10 અંકનો PNR નંબર દાખલ કરો.

PNR નંબર

આ પછી સ્ટેશન પર તમારા પહોંચવાના 20 મિનિટ પહેલા તમારા ફોન પર એલાર્મ વાગવા લાગશે અને તમે જાગી જશો.

ફોન પર અલાર્મ

આ ટ્રીકથી તમારી ટ્રેનની મુસાફરી ટેન્શન વગર પસાર થશે અને તમે આરામથી ઊંઘી શકશો.

ટ્રેન જર્ની

આ સિવાય જો તમને ટ્રેનમાં કોઈ અન્ય સુવિધા જોઈતી હોય, તો તમે રેલ મદદની વેબસાઈટ પર જઈને બધું ચેક કરી શકો છો.

રેલ મદદ