Expiry Date અને Best Before Dateમાં શું અંતર છે?

06 June 2024

Pic credit - Freepik

ઘણી પ્રોડક્ટ પર Expiry Date અને Best Before Date લખેલું જોવા મળે છે. જે દરેક લોકોને ખબર હોય છે. આજે તમને તેના વિશે જણાવશું.

આ ચેક કરો

ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદતા પહેલા તમારે ખાદ્ય ચીજવસ્તુની પાછળ લખેલી એક્સપાયરી ડેટ જોઈ લેવી જોઈએ.

Expiry Date

કોઈ પ્રોડક્ટની પાછળ એક્સપાયરી ડેટની જગ્યાએ બેસ્ટ બીફોર ડેટ લખેલું જોવા મળે છે. પણ આ બંને એક જ નથી.

Best Before Date

પ્રોડક્ટ પર લખેલી મેન્યુફેક્ચરિંગ ડેટ અને બેસ્ટ બિફોર ડેટ તે પ્રોડક્ટની ક્વોલિટી ઈન્ડિકેટર છે.

ક્વોલિટી ઈન્ડિકેટર

FSSAI અનુસાર Best Before Date પહેલા તે પ્રોડક્ટ ખાવા લાયક છે. તે તારીખ પછી ઉત્પાદનના સ્વાદ અને પોષક તત્વોમાં તફાવત આવી શકે છે.

Best Before Dateનો અર્થ

Best Before Date પછી ઉત્પાદનમાં પહેલા જેવી ફ્રેશનેસ રહેશે નહીં. પરંતુ આનો અર્થ એ નથી કે પ્રોડક્ટ ખાવા લાયક નથી.

શું તેને ખાઈ શકાય?

Expiry Date અને Best Before Date વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે Expiry Date પછી પ્રોડક્ટને ખાવા માટે સલામત માનવામાં આવતું નથી.

Expiry Dateનો અર્થ 

FSSAI કહે છે કે એક્સપાયરી ડેટ પછી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે

તબિયત બગડી શકે છે