એક દિવસમાં કેટલા કલાક ચલાવવું જોઈએ AC ? જાણો અહીં

9 June 2024 

Image - Socialmedia

હાલ દેશમાં લોકો કાડઝાળ ગરમીનો માર સહી રહ્યા છે. ત્યારે ગરમીમાં રાહત આપવા માટે AC બેસ્ટ ઓપ્શન છે.

Image - Socialmedia

ત્યારે ગરમીમાં લોકો આખો દિવસ Ac ચલાવતા હોય છે, તો કોઈ થોડા થોડા સમય આંતરે AC ઓન-ઓફ કરતા હોય છે.

Image - Socialmedia

પણ ગરમી હોય કે ન હોય, AC કેટલો સમય ચાલુ રાખવું જોઈએ જાણો અહીં

Image - Socialmedia

ACને સતત કેટલા કલાક ચલાવવું જોઈએ તેને લઈને દરેક કંપનીની અલગ અલગ ગાઈડલાઈન છે પણ  ACને 10થી 14 કલાક આસાનીથી ચાલુ રાખી શકાય છે

Image - Socialmedia

ACના હાર્ડવેયરની એક લીમીટ હોય છે જો તમે ACને 24 કલાક ચાલાવો છો તો તે ખતરનાક સાબિત થઈ શક છે અને આગ લાગવાની શક્યતાઓ પણ વધી જાય છે

Image - Socialmedia

ACને એક લિમિટની અંદર ચાલુ રાખવુ જોઈએ,જેથી તેના હાર્ડવેરને ઠંડક મળી શકે અને કોઈ પણ પાર્ટ ઓવરહીટ ન થાય 

Image - Socialmedia

આ સાથે આખો દિવસ ચાલુ રહેવાથી એસી જલદી બગડી પણ શકે છે અને તેના લીધે બિલ પણ વધુ આવે છે.

Image - Socialmedia

તેથી, AC નો ઉપયોગ કરતી વખતે, તમારે તેને થોડા કલાકો પછી બંધ કરી દેવું જોઈએ. જેથી એસી કોમ્પ્રેસરને આરામ મળી શકે.

Image - Socialmedia