કંગના પહેલા બોલિવુડના આ સ્ટાર્સે પણ પબ્લિક પ્લેસ પર ખાધા છે થપ્પડ

7 June 2024 

Image - Instagram

બોલિવુડ અભિનેત્રી અને BJP સાંસદ કંગરના રનૌતને ચંદિગઢ એરપોર્ટમાં મહિલા CISF જવાને થપ્પડ માર્યો હતો

Image - Instagram

કંગના પહેલા શાહરુખ ખાનને પણ ટ્રેમમાં થપ્પડ ખાવી પડી હતી, સીટ ખાલી ન કરતા એમ મહિલાએ કિંગ ખાનને લાફો માર્યો હતો

Image - Instagram

વિવાહની હિરોઈન અમૃતા રાવને સેટ પર ઈશા દેઓલે થપ્પડ માર્યો હતો, જેમાં કહેવામાં આવી રહ્યું હતુ કે અમૃતા એ અપશબ્દો કહ્યા હતા જે મામલે બન્ને આ મામલે વાત કરતા બચે છે

Image - Instagram

રણવીર સિંહને બીજા કોઈએ નહી પણ તેના બોડીગાર્ડે થપ્પડ માર્યો હતો, જોકે તેઓ ભીડને મેનેજ કરી રહ્યા હતા આ વચ્ચે રણવીરને ભૂલથી થપ્પડ વાગી ગયો હતો

Image - Instagram

મલ્લિકા શેરાવતને ફ્રાન્સમાં ત્રણ લોકોએ માર માર્યો હતો તે વિદેશી બોયફ્રેન્ડ સાથે ત્યાં ટાઈમ સ્પેન્ટ કરી રહી હતી

Image - Instagram

કરણ સિંહ ગ્રોવરને તેની એક્સ પત્ની જેનિફરે થપ્પડ માર્યો હતો, જેનીફરને કરણના વિશ્વાસઘાતની જાણ થઈ ગઈ હતી

Image - Instagram

ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણને છોકરીને છેડવાના આરોપમાં થપ્પડ પડી ચૂક્યો છે

Image - Instagram

એક્ટ્રેસ ગૌહર ખાનને લાઈવ શોમાં હોસ્ટ કરવાને લઈને કોઈ શખ્સે થપ્પડ માર્યો હતો 

Image - Instagram