16 July 2024

PM મોદીનું વિમાન કેટલો સમય હવામાં રહી શકે છે?

Pic credit - Freepik

ભારતના વડાપ્રધાન વિદેશ જવા માટે સરકારી વિમાનમાં મુસાફરી કરે છે. તેને ઈન્ડિયા વન અથવા એર ઈન્ડિયા વન કહેવાય છે.

એર ઈન્ડિયા વન

(Credit: pm modi/pti)

બોઇંગ કંપનીએ થોડા વર્ષો પહેલા ભારતને 777-300 ER મોડલના બે સ્પેશિયલ એરક્રાફ્ટ બનાવ્યા હતા.

777-300 ER મોડલ

 ભારતીય વડાપ્રધાનનું આ વિમાન ખૂબ જ ખાસ છે. તે અત્યાધુનિક સુરક્ષા, સંચાર પ્રણાલી અને આરામદાયક સુવિધાઓથી સજ્જ છે.

સુવિધાઓથી સજ્જ

એકવાર સંપૂર્ણ ઇંધણ ભર્યા પછી પ્લેન 17 કલાક સુધી ઉડી શકે છે. જ્યારે જૂના સરકારી વિમાનો 10 કલાક સુધી ઉડી શકતા હતા.

તે હવામાં કેટલો સમય રહી શકે છે?

 ઇન્ડિયા વન બોઇંગ 777 મોડલ ઑક્ટોબર 2020 માં ભારતને પહોંચાડવામાં આવ્યું હતું. આ બે એન્જિનનું વિમાન છે.

ટ્વિન-એન્જિન એરક્રાફ્ટ 

આ એરક્રાફ્ટમાં પાછળની પાંખોમાં મિસાઈલ એપ્રોચ વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. 

 વોર્નિંગ સિસ્ટમ

 આ સેન્સરની મદદથી મિસાઈલ હુમલાથી બચી શકાય છે.

હુમલાથી બચાવે છે

આ એરક્રાફ્ટમાં દુશ્મનના GPS અને ડ્રોન સિગ્નલને બ્લોક કરવાની ક્ષમતા છે. તે એન્ટી મિસાઈલ સિસ્ટમથી પણ સજ્જ છે.

એન્ટિ મિસાઇલ સિસ્ટમ