AI ચિપ લગ્નના વીડિયોને બનાવશે લાઈવ જેવો
15 July 2024
Pic credit - Freepik
આજના જમાનામાં દરેક લગ્ન ફંક્શનમાં વીડિયો શૂટિંગ કરવું તે એક સામાન્ય બાબત બની ગઈ છે.
લગ્નનો વીડિયો
ભારતમાં લગ્નોમાં વીડિયોગ્રાફીનો ઘણો ક્રેઝ છે. હવે પ્રી-વેડિંગ, વેડિંગ, હલ્દી, મહેંદી અને અન્ય ઘણી વિધિઓની વીડિયોગ્રાફી કરવામાં આવે છે.
વીડિયોગ્રાફીનો ક્રેઝ
અમેરિકાની અગ્રણી ટેક કંપની Nvidiaની નજર આ બિઝનેસ પર છે. જેના કારણે કંપનીએ આવી AI ચિપ લોન્ચ કરી છે.
અમેરિકાની અગ્રણી ટેક કંપની
જો દેશમાં કુલ વાર્ષિક લગ્નોની વાત કરીએ તો આ સંખ્યા 1 કરોડ છે અને તેના પર 11 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
લગ્ન
આ કારણોસર અમેરિકન ટેક કંપની Nvidia એ વીડિયોગ્રાફીને સરળ બનાવવા માટે AI ચિપ લોન્ચ કરી છે.
AI ચિપ લોન્ચ
Nvidia ની AI ચિપ આ લગ્નના વીડિયોને RTX 40 સુપરસ્પીડમાં એડિટ કરી શકે છે.
RTX 40 SuperSpeed
આ વીડિયોને લાઈવ બનાવે છે. એડિટિંગ ખર્ચમાં ઘટાડો થશે અને ખૂબ જ ઓછા સમયમાં વધુ સારી ક્વોલિટી વાળો વીડિયો મળી જશે.
એડિટિંગ ખર્ચમાં ઘટાડો
આ ચિપની મદદથી વીડિયો એડિટર એક દિવસમાં બેથી ત્રણ દિવસમાં તૈયાર થતો વીડિયો એક દિવસમાં એડિટ કરી દેશે.
વીડિયો એડિટર
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
પ્રેમ અને મોહમાં શું છે અંતર? જયા કિશોરીએ આ વાત સરળ રીતે સમજાવી
Nita Ambani Look : વાળમાં ગજરો..બનારસી સાડી, નીતા અંબાણીએ સ્ટાઈલમાં વહુઓને પણ પાછળ છોડી!
એલચીમાં ક્યું વિટામિન જોવા મળે છે? જાણો તેના ફાયદા
આ પણ વાંચો