કેટલુ ભણેલા કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો

 Credit: Getty Images

16 July 2024

આજે 16મી જુલાઈએ કેટરીના કૈફનો જન્મદિવસ છે. તે પોતાનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે

કેટરીના કૈફ બર્થડે

કેટરિના કૈફ ક્યારેય સ્કૂલે નથી ગઈ. તેને હોમ ટ્યુટર દ્વારા ઘરે જ શિક્ષણ આપવામાં આવ્યું હતું

નથી ગઈ સ્કૂલ

કેટરિના કૈફનું સાચું નામ કેટરિના ટોર્કે છે. બૂમ ફિલ્મમાં તેનું નામ બદલી દેવાયુ હતુ.

 શું છે સાચું નામ?

કેટરિના કૈફ મૂળ લંડનની છે. તેના પિતા કાશ્મીરી મૂળના વેપારી હતા.

મૂળ ક્યાની છે કેટરિના ?

કેટરીના કૈફે 2021માં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. વિક્કી કૌશલ મુંબઈનો રહેવાસી છે.

ક્યારે કર્યા લગ્ન?

વિક્કી કૌશલ પાસે ઇલેક્ટ્રોનિક્સ ઓફ ટેલિકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે.

વિક્કી કૌશલ એજ્યુકેશન

વિકી કૌશલની કુલ સંપત્તિ 45 કરોડ રૂપિયા છે. જ્યારે કેટરીનાની નેટવર્થ લગભગ 265 કરોડ રૂપિયા છે.

કેટરિના-વિક્કીની નેટવર્થ