6.8.2024
ભારતના આ મંદિરમાં દર 12 વર્ષે પડે છે વીજળી, શિવલિંગના થઈ જાય છે ટુકડે - ટુકડા
Image - Freepik , Social Media
ભારતમાં અનેક રહસ્યમય મંદિરો આવેલા છે. જેમાં મહાદેવના મંદિરો પણ સમાયેલા છે.
હિમાચલના કુલ્લુમાં પણ આવુ જ એક મહાદેવનું રહસ્યમય મંદિર આવેલુ છે.
કુલ્લુથી 14 કિમી દૂર બિયાસ નદીની પેલે પાર વીજળી મહાદેવનું મંદિર આવેલુ છે.
વીજળી મહાદેવનું આ મંદિર 2460 મીટરની ઉંચાઈ પર આવેલુ છે. મંદિર સુધી પહોંચવા માટે 3 કિમી સુધીનો ટ્રેક કરવો પડે છે.
આ મંદિરમાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે. વીજળી પડતા જ શિવલિંગના ટુકડા થઈ જાય છે.
ત્યારબાદ મંદિરના પુજારી ગામમાંથી માખણ લાવીને શિવલિંગના ટુકડાને માખણથી લપેટે છે.
આમ કરવાથી થોડા જ સમયમાં શિવલિંગ પહેલા જેવુ જ થઈ જાય છે.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલો છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો