(Credit Image : instagram)

16: October

હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948ના રોજ થયો છે

(Credit Image : instagram)

હેમા માલિની માતાનું નામ અમ્માનકુડીમાં જયા લક્ષ્મી છે

માતા

(Credit Image : instagram)

હેમા માલિના પિતાનું નામ વીએસઆર ચક્રવર્તી આયંગર છે

પિતા

(Credit Image : instagram)

હેમા માલિની બે ભાઈઓની એકમાત્ર બહેન છે

ભાઈ

(Credit Image : instagram)

 11મા ધોરણ સુધી ડીટીઇએ મંદિરમાં અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

ધર્મેન્દ્ર સાથેની તેની પહેલી ફિલ્મ તુમ હસીન મેં જવાન (1970) હતી

પહેલી ફિલ્મ

(Credit Image : instagram)

હેમા માલિની અને ધર્મેન્દ્રએ 1980માં લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

ધર્મેન્દ્રને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર સાથે 4 બાળકો છે

4 બાળકો

(Credit Image : instagram)

હેમા માલિની અને ધર્મેન્દ્રને બે બાળકો છે

દીકરીઓ

(Credit Image : instagram)

હેમા માલિની ત્રણ વાર સાંસદ રહી ચુકી છે

રાજકારણ