એક દિવસમાં કેટલા કાજુ ખાવા જોઈએ?

22 Aug 2024

ડૉ સુનિલ પાંડેના જણાવ્યા અનુસાર કાજુમાં પ્રોટીન, વિટામીન, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

પોષક તત્વોનો ભંડાર

કાજુમાં રહેલી અસંતૃપ્ત ચરબી હ્રદયરોગનું જોખમ ઓછુ કરવામાં મદદરૂપ થાય છે. 

હ્રદય સ્વાસ્થ્ય

કાજુમાં રહેલુ મેગ્નેશ્યિમ મગજના કાર્યોને સુધારવામાં મદદ કરે છે. 

મગજને સ્વસ્થ રાખે છે

કાજુમાં કેલ્શ્યિમ અને મેગ્નેશ્યિમ હોય છે જે હાડકા મજબુત કરે છે.

હાડકા મજબુત થાય છે

 રોજ 5 થી 10 કાજુ ખાવા વધુ ફાયદાકારક રહે છે.

માત્રાનું ધ્યાન રાખો

રોજ વધુ માત્રામાં કાજુ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે.

વધુ માત્રામાં ખાવાથી થશે નુકસાન

બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હ્રદયરોગનું જોખમ પણ વધી જાય છે.