(Credit Image : instagram)

29 : October

હર્ષવર્ધન રાણે ફિલ્મ "એક દીવાને કી દીવાનીયાત" થી ચાહકોના દિલ જીતી લીધા

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણેનો જન્મ 16 ડિસેમ્બર 1983ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણેની માતા તેલુગુ અને પિતા મરાઠી હતા

માતા

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણેના પિતા વિવેક રાણે  ડૉક્ટર હતા

પિતા ડોક્ટર

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણે 16 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રમાં આવ્યો હતો

મહારાષ્ટ્ર

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

તેલુગુ

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણેએ તેલુગુ ફિલ્મ થકિતા થકિતા (2010) થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી

   ફિલ્મી કારકિર્દી  

(Credit Image : instagram)

અભિનેતા હર્ષવર્ધન રાણે સનમ તેરી કસમ (2016) થી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું

બોલિવુડ

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણેએ પોતાના 41માં જન્મદિવસ પર કેમ્પર વાન ખરીદી છે

કેમ્પર વાન

(Credit Image : instagram)

હર્ષવર્ધન રાણે ટીવી સીરિયલમાં પણ કામ કરી ચૂક્યો છે

ટીવી સીરિયલ