(Credit Image : instagram)

05  : October

હરમનપ્રીત કૌર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરને વિશ્વની સૌથી ખતરનાક ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે

હરમનપ્રીત કૌર 

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ પંજાબમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરના પિતાનું નામ હરમંદર સિંહ છે

પિતા

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરની માતાનું નામ સતવિંદર કૌર છે

માતા

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરને એક બહેન હેમજીત કૌર છે

બહેન

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરને 2 ભાઈ છે

ભાઈ

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરને 2014માં ભારતીય રેલ્વેમાં નોકરી મળી હતી

ભારતીય મહિલા ક્રિકેટ

(Credit Image : instagram)

હરમનપ્રીતે 7 માર્ચ, 2009ના રોજ ODI ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ

ડેબ્યુ

(Credit Image : instagram)

હરમનપ્રીત કૌરે  2009માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું

ટી20 ડેબ્યુ