(Credit Image : instagram)

21   : September

બોલિવુડના ખુંખાર વિલનનો જુઓ પરિવાર

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરનો જન્મ 21 સપ્ટેમ્બર 1955ના રોજ થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે દિલ્હીની શ્રી રામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો

અભ્યાસ

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે હીરોમાંથી વિલન બનીને લોકોનું ધ્યાન ખેંચ્યું

વિલન

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે બે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે પહેલા લગ્ન 1998માં ફિલોમેના સાથે કર્યા હતા

પહેલા લગ્ન

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે બીજા લગ્ન 2001માં કશિશ સાથે કર્યા હતા

બીજા લગ્ન

(Credit Image : instagram)

 ફિલોમેનાથી તેમનો એક પુત્ર, સંજય ગ્રોવર છે

એક દીકરો

(Credit Image : instagram)

ચાહકોમાં 'બેડ મેન' તરીકે ફેમસ

બેડ મેન

(Credit Image : instagram)

ગુલશન ગ્રોવરે 1980માં ફિલ્મ ‘હમ પાંચ’થી ડેબ્યૂ કર્યું હતું

પહેલી ફિલ્મ