(Credit Image : instagram)

03  : October

જગદીશ વિશ્વકર્માનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ)નો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં થયો છે

જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ)

(Credit Image : instagram)

 જગદીશ પંચાલના પિતાનું નામ ઈશ્વરભાઈ વિશ્વકર્મા પંચાલ છે

પિતા

(Credit Image : instagram)

જગદીશ વિશ્વકર્માએ અલ્કાબેન પંચાલ સાથે લગ્ન કર્યા છે  

પત્ની

(Credit Image : instagram)

જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે

  પ્રદેશ પ્રમુખ

(Credit Image : instagram)

જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે

 પાર્ટી પ્રમુખ

(Credit Image : instagram)

45 વર્ષના ઇતિહાસમાં ગુજરાતને ત્રીજા OBC પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે.

અમદાવાદ

(Credit Image : instagram)

વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

ધારાસભ્ય

(Credit Image : instagram)

 વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા

નિકોલ

(Credit Image : instagram)

જગદીશ પંચાલે ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે

અભ્યાસ