(Credit Image : instagram)

01  : October

ગૌતમ ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર 1981ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરના પિતાનું નામ દીપક ગંભીર, એક કાપડ ઉદ્યોગપતિ છે

પિતા

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરની માતા સીમા ગંભીર એક ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરની એક નાની બહેન એકતા છે

બહેન

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરે 28 ઓક્ટોબર, 2011ના રોજ નતાશા જૈન સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરની નું નામ પત્ની નતાશા જૈન છે

પત્ની

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરને 2 દીકરીઓ છે

દીકરી

(Credit Image : instagram)

ગૌતમ ગંભીરે પોતાની કારકિર્દીમાં ભારત માટે 58 ટેસ્ટ, 147 વનડે અને 37 ટી20 મેચ રમી છે

ક્રિકેટ કરિયર

(Credit Image : instagram)

 ગૌતમ ગંભીર ભારતીય ટીમનો હેડ કોચ છે

કોચ