(Credit Image : instagram)

11  : September

ગૌરી ખાનનો જન્મ 8 ઓક્ટોબર, 1970 ના રોજ દિલ્હીમાં થયો હતો

(Credit Image : instagram)

 ગૌરી ખાને શાળાકીય શિક્ષણ દિલ્હીમાં પૂર્ણ કર્યું

શિક્ષણ

(Credit Image : instagram)

લેડી શ્રીરામ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો

કોલેજ

(Credit Image : instagram)

 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે

  ફેશન ડિઝાઇનિંગ કોર્સ 

(Credit Image : instagram)

ગૌરી ખાને 25 ઓક્ટોબર 1991ના રોજ શાહરુખ ખાન સાથે હિન્દુ લગ્નવિધિથી લગ્ન કર્યા 

લગ્ન

(Credit Image : instagram)

ગૌરી ખાન સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની છે

પતિ

(Credit Image : instagram)

ગૌરી ખાન  ફિલ્મ નિર્માતા અને ફેશન ડિઝાઇનર છે

 ફેશન ડિઝાઇનર 

(Credit Image : instagram)

ગૌરી ખાને પતિ સાથે મળીને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી 

પ્રોડક્શન

(Credit Image : instagram)

ગૌરી ખાને કેટલાક બોલિવુડ સ્ટારના ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇનર  કામ કર્યું છે

ગૌરી ખાન

(Credit Image : instagram)

ગૌરી ખાનને ત્રણ બાળકો છે, સુહાના ખાન, આર્યન ખાન અને અવરામ

3 બાળકો