(Credit Image : instagram)

29 : August 

ગૌરવ ખન્નાનો પરિવાર જુઓ  

(Credit Image : instagram)

ગૌરવ ખન્ના ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ એક્ટર્સમાંથી એક છે

ગૌરવ ખન્ના

(Credit Image : instagram)

ગૌરવ ખન્નાની પર્સનલ લાઈફ અને પરિવાર વિશે વાત કરીએ

પર્સનલ લાઈફ

(Credit Image : instagram)

અભિનેતા ગૌરવ ખન્નાનો જન્મ 11 ડિસેમ્બર 1981ના રોજ કાનપુરમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ગૌરવ ખન્નાની માતા ગૃહિણી છે અને પિતા ઉદ્યોગપતિ છે

માતા

(Credit Image : instagram)

ગૌરવ ખન્નાને એક મોટી બહેન પણ છે

બહેન

(Credit Image : instagram)

ગૌરવ ખન્નાએ 2016માં અભિનેત્રી આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે

પત્ની

(Credit Image : instagram)

ગૌરવ ખન્નાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી 

મોડેલિંગ

(Credit Image : instagram)

ગૌરવ ખન્ના 'કુમકુમ', 'સીઆઈડી', 'તેરે બિન', અને 'અનુપમા' સહિતની  સિરિયલોમાં કામ કર્યું છે

મોડેલિંગ

(Credit Image : instagram)

ગૌરવ ખન્ના બિગ બોસ 19નો સ્પર્ધક છે

બિગ બોસ 19