(Credit Image : instagram)

21 : August 

ગૌહર ખાનનો જન્મ 23 ઓગસ્ટ  1983ના રોજના પુણેમાં થયો છે

(Credit Image : instagram)

ગૌહર ખાનના પિતાનું નામ ઝફર અને માતાનું નામ રઝિયા ખાન છે

પરિવાર

(Credit Image : instagram)

ગૌહર ખાને પુણેની માઉન્ટ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું

શિક્ષણ

(Credit Image : instagram)

ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે

5 ભાઈ બહેન

(Credit Image : instagram)

ગૌહર ખાન અભિનેત્રી નિગાર ખાનની બહેન છે

બહેન અભિનેત્રી

(Credit Image : instagram)

ગૌહર ખાને ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે

ઝૈદ દરબાર

(Credit Image : instagram)

ગૌહર ખાન એક દીકરા 'ઝેહાન' ની માતા છે

દીકરો

(Credit Image : instagram)

ગૌહર ખાન બીજા બાળકની માતા બનશે

બીજું બાળક

(Credit Image : instagram)

ગૌહર ખાન પતિ ઝૈદથી 6 વર્ષ મોટી છે

6 વર્ષ મોટી

(Credit Image : instagram)

ગૌહર ખાન બિગ બોસ સીઝન 7ની વિજેતા રહી ચૂકી છે

બિગ બોસ વિજેતા