25 June 2024

ડ્રાય અને રફ થઈ ગયેલા વાળ માટે આ છે બેસ્ટ કંડીશનર, નહીં ખર્ચવા પડે કોઈ પૈસા

Pic credit - Socialmedia

વાળની યોગ્ય કાળજી રાખવી ખુબ જરુરી છે નહી તો વાળ ખરાબ થઈ જાય છે

Pic credit - Socialmedia

આજે આપણી લાઈફસ્ટાઈલ અને યોગ્ય કાળજી ના લેવાના કારણે આપણા વાળ જલદી ડ્રાય અને રફ થઈ જાય છે.

Pic credit - Socialmedia

ત્યારે વાળને પોષણ મળે તે માટે તેલ લગાવું ખુબ જરુરી છે આ સાથે વાળ મુલાયમ અને સિલ્કી રહે તે માટે વાળમાં શેમ્પુ બાદ કંડીશનર કરવુ પણ જરુરી છે

Pic credit - Socialmedia

તમને જણાવી દઈએ કે કન્ડિશનરનો ઉપયોગ કરવાથી વાળ નરમ અને ચમકદાર રહે છે

Pic credit - Socialmedia

પણ બજારમાં મળતા કંડીશનર તમારા વાળને ખરાબ કરી શકે છે આથી અહીં અમે તમારા માટે હોમમેડ કંડીશનર લઈને આવ્યા છે 

Pic credit - Socialmedia

ઘરે કંડીશનર બનાવા એક બાઉલમાં 2 ચમચી મધ, 2 ચમચી એલોવેરા જેલ, અને 4 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો તમારુ કંડીશનર તૈયાર

Pic credit - Socialmedia

આ કંડીશનરનો તમે અઠવાડિયામાં 2 વાર ઉપયોગ કરી શકો છો તેનાથી વાળ પહેલા કરતા વધારે ચમકદાર બનશે 

Pic credit - Socialmedia

આ સાથે બીજી રીતે પણ કંડીશન બનાવી શકો છો તેના માટે અળસીના બીજની જેલ, એલોવીરા જેલ, 2 ચમચી ચોખાનો લોટ અને એક ચમચી એરંડીયા અને તલનું તેલ.

Pic credit - Socialmedia

આ પણ બેસ્ટ કંડીશનર છે આ એકવાર બનાવી તમે લાંબા સમય સુધી તેને કુલિંગ વાળી જગ્યાએ સ્ટોર કરી શકો છો

Pic credit - Socialmedia