14 july 2024

વરસાદમાં પલળ્યા પછી પગમાં આવી રહી છે ખંજવાળ? અજમાવો ઘરેલુ ઉપાય

Pic credit - Socialmedia

વરસાદની સિઝનમાં બધાને વરસાદમાં ભીના થવુ ગમે છે

Pic credit - Socialmedia

પરંતુ આ ઋતુમાં સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત અનેક રોગોનો ખતરો રહે છે.

Pic credit - Socialmedia

કારણકે ભેજને કારણે અને પાણીમાં પલડ્યા પછી પગમાં ખંજવાળ આવવા લાગે છે.

Pic credit - Socialmedia

પરંતુ ક્યારેક આ ખંજવાળ એટલી વધી જાય છે કે તેના કારણે ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે.

Pic credit - Socialmedia

ત્યારે તેનાથી છૂટકારો મેળવવા આ ઘરેલુ ઉપચાર ફાયદાકારક રહેશે.

Pic credit - Socialmedia

જો પગમાં ખંજવાળ બંધ ન થતી હોય તો તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો, તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ જે ખંજવાળ અને ઈન્ફેક્શનની સમસ્યાથી રાહત અપે છે.

Pic credit - Socialmedia

એલોવેરા જેલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે ચેપને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.

Pic credit - Socialmedia

પગની ખંજવાળ ઓછી કરવા માટે, એક ડોલ ગરમ પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરો અને તમારા પગને 20 થી 25 મિનિટ સુધી તેમાં રાખો.

Pic credit - Socialmedia

લીમડાના કેટલાક પાનને પાણીમાં નાખીને થોડી વાર ઉકાળો. આ પછી તમારા પગને આ પાણીથી ધોઈ લો. આ ખંજવાળથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Pic credit - Socialmedia