(Credit Image : instagram)

14: October

ફરાહ ખાન એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને કોરિયોગ્રાફર છે

(Credit Image : instagram)

ફરાહ ખાનનો જન્મ 9 જાન્યુઆરી 1965ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

 જે એક ફિલ્મ પરિવારમાંથી આવે છે

કોરિયોગ્રાફર

(Credit Image : instagram)

ફરાહ ખાનના પિતા કામરાન ખાન (સ્ટંટમેન) હતા

પિતા

(Credit Image : instagram)

ફરાહ ખાનની માતા મેનકા ઈરાની છે

માતા

(Credit Image : instagram)

ફરાહ ખાનનો ભાઈ સાજિદ ખાન છે

ભાઈ

(Credit Image : instagram)

ફરાહ ખાનના પિતરાઈ ભાઈઓ ફરહાન અને ઝોયા અખ્તર છે

પિતરાઈ ભાઈ

(Credit Image : instagram)

ફરાહ ખાને કોરિયોગ્રાફીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

 કારકિર્દી 

(Credit Image : instagram)

ફરાહ ખાને 2004 માં શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

ફરાહ ખાનને ત્રણ બાળકો છે, એક પુત્ર (ઝાર) અને બે પુત્રીઓ (અન્યા અને દિવા)

બાળકો